Leafora (લીફોરા)

(1023 Ratings)

શાકભાજી માં વધુ મહેનત છતાં ઉત્પાદન ઓછું? - નફાની ગેરંટી!

હવે ખાતરનો ખર્ચ ઘટાડો અને ઉત્પાદન વધારો. અમારું પ્લાન્ટ બૂસ્ટર છોડ ને સંપૂર્ણ પોષણ પહુંચાડે છે, જેથી તમને મળે શાકભાજીમાં ચમકદાર અને વજનદાર ફળ ની ક્યુઆલિટી સાથે બજારમાં શ્રેષ્ઠ ભાવ.

આજે જ “લીફોરા” નો છંટકાવ કરો અને તમારા પાક ને જરૂરી ઉર્જા પહુંચાડવા માં મદદ કરો. જો પાક દળવાળો હશે તો ખેડૂત ને સમૃદ્ધ બનવામાં કોઈ રોકી નહિ શકે.

ઓફર કિંમત મર્યાદિત સમય માટે

ફક્ત છેલ્લા 37 લિટર માટે.

479/- 959 રૂ/-

250ML

929/- 1899 રૂ/-

500ML

1849/- 3599 રૂ/-

1 LITER

(10ml ડોઝ પ્રતિ 15લિટર પાણી)

શું તમને ખેતીમાં નીચે મુજબની સમસ્યાઓ સતાવી રહી છે?

લીફોરા: વાપરવાના મુખ્ય ફાયદા.

ખેડૂત માટે લીફોરા કેમ પહેલી પસંદ છે?

લીફોરા ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલું પ્લાન્ટ બૂસ્ટર છે, જે ચણા, તુવેર, ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા, દૂધી અને અન્ય તમામ શાકભાજી માટે અમૃત સમાન છે.

રોકાણ પર ચોક્કસ આર્થિક વળતર.

અમારા ક્ષેત્ર-પરીક્ષિત પરિણામો દર્શાવે છે કે રોકાયેલા દરેક 100 રૂપિયા ના રોકાણ સામે 125 રૂપિયા થી પણ વધુ વળતર મળશે. (માત્ર 19 રૂપિયા માં પ્રતિ પંપ)

વિકાસ પર સંપૂર્ણ નિયંત્રણ.

પ્રોટીન, વિટામિન અને એમિનો એસિડથી ભરપૂર. જે છોડને ઉત્તમ પોષણ આપી, નવી ફૂંટ, ફૂલ, ફળની સાઈઝ અને વજનમાં વધારો કરે છે

પાક અને જમીન માટે સુરક્ષિત.

અમારા પરીક્ષિત ફોર્મ્યુલા દ્વારા, શાકભાજી માં ફળોનું કદ, વજન અને એકરૂપતા સુધરશે, જેથી બજારમાં 25-30% સુધીનો વધુ ભાવ મળશે.

વધારાના ખર્ચા થી છુટકારો

ઓછા ખર્ચ એટલે કે માત્ર 10ml ડોઝ પ્રતિ 15લિટર પાણી માં પણ વધુ અસરકારક છે, જેનાથી તમારે અન્ય પ્રોડક્ટ ની સરખામણીમાં ઓછા ખર્ચ પર વધુ ઉત્પાદન મળશે.

પરીક્ષિત ફોર્મ્યુલા

લેબ અને ફિલ્ડમાં પરીક્ષણ કરેલું.

સાબિત થયેલા પરિણામો.

Leafora product details

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોનો અનુભવ

"મેં મારા મરચાંના પાકમાં લીફોરા વાપર્યું હતું. પહેલા ફૂલ ખરી જતા હતા, પણ આના છંટકાવ પછી ઉત્પાદનમાં 27% નો વધારો થયો છે. ખુબ જ જોરદાર રિઝલ્ટ છે!"
રમેશભાઈ ખૂંટ
ડીસા (બનાસકાંઠા)
"રીંગણ અને ટામેટામાં પેલા પાક માં ફળ નાનું રહી જતું હતું આ દવા ના વપરાશ થી સાઈઝ તો મોટી થઈ અને વજન માં પણ ઘણો ફરક દેખાયો."
સુરેશભાઈ આહિર
ગોંડલ
"આ પ્રોડક્ટ વાપર્યા પછી શાકભાજી એટલા ચમકદાર બન્યા કે માર્કેટમાં વેપારીઓએ બીજા કરતા 26 રૂપિયા વધારે મણનો ભાવ આપ્યો. પૈસા વસૂલ પ્રોડક્ટ છે."
વિજયભાઈ પટેલ
સાવરકુંડલા

50% ડિસ્કાઉન્ટ મેળવો - હમણાં જ ખરીદો

ઓફર મર્યાદિત સમય માટે જ છે

જો ઓછી ગુણવતા વાળા પાક અને હાલ ની આવક થી ખુશ છો? તો આ ઓફર તમારા માટે નથી. બજાર માં વધુ ભાવ મેળવવો એ તમારું લક્ષ્ય છે? તો આ છેલ્લી તક છે કારણ કે આ ઓફર ટૂંક સમય માટે જ છે.

B2B SECURE 🔒 Secure Enterprise Line B2B Channel Active. Click to verify license & unlock formulation sheets.